અમેરિકામાં ગૂગલ-ફેસબુક સામે કેસ, અનૈતિક રીતે હડપ કરી રહ્યા છે અડધી ડિઝિટલ કમાણી

અમેરિકા કાલ્સ્રસ્ટન ગેઝેટ મેઇલ અને વેસ્ટ વર્જિનિયાના વિવિધ અખબારોએ ગૂગલ અને ફેસબુક વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. આ ટેક કંપનીઓ પર નફાખોરી માટે મોનોપોલી તથા સ્પર્ધાને ખતમ કરવા માટે ખોટી …

Read More