એમેઝોનના CEO પદ પરથી રાજીનામુ આપશે જેફ બેઝોસ, હવે એન્ડી જેસી સંભાળશે જવાબદારી

એમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેઝોસ પોતાના પદેથી રાજીનામુ આપવાના છે. તેઓ આ વર્ષના અંત સુધી પદ છોડી દેશે. બેઝોસે એક પત્ર લખીને પોતાના કર્મચારીઓને આ નિર્ણયથી અવગત કર્યા છે. …

Read More