અમેરિકા મોદી સરકારના કૃષિ કાયદાનું સ્વાગત કર્યું, કહ્યું, ખેડૂત-સરકાર વાતચીત કરે

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન દુનિયાભરના અખબારમાં હેડલાઇનમાં છવાયું. પોપ સ્ટાર રિહાના, કમલા હેરિસની ભત્રીજી બાદ હવે અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના વિદેશ મંત્ર્યાલયએ …

Read More