અરબી સમુદ્રમાં પાક.ની જળસીમામાં ચીન-અમેરિકન-રશિયન નેવીની સંયુક્ત કવાયત

અરબ સાગરમાં પાકિસ્તાનની જળસીમામાં ચીન-અમેરિકા-રશિયા જેવા કુલ ૪૫ દેશોની નૌસેના વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શરૃ થઈ છે. દર બે વર્ષે યોજાતી આ લશ્કરી કવાયતમાં ૧૧૯ નાના-મોટા યુદ્ધજહાજોનો કાફલો પ્રદર્શન કરશે. …

Read More