MPમાં મહિલાઓએ જ પોતાની 3થી 4 વર્ષની છ દીકરીને નગ્ન કરીને ગામમાં ફેરવી, આમ કરવાથી સારો વરસાદ થવાની માન્યતા, બાળ આયોગે કલેક્ટરને કહ્યું, દસ દિવસમાં એક્શન લો

Editor: Akash Vankhede Sub Editor:Vikrant Sinha મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં અંધશ્રદ્ધાની એક ઘટના સામે આવી છે. અહીં જબેરા બ્લોકના આદિવાસી બનિયા ગામમાં વરસાદ ન પડવા પર ટોટકો કરવામાં આવ્યો હતો. એમાં …

Read More