ડભોઇના ભાજપના ધારાસભ્યના ભાઇની વડોદરામાં અંતિમયાત્રા નીકળી, શૈલેષ સોટ્ટાએ મોટાભાઇની અર્થીને કાંધ આપી.

વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા ) ના મોટાભાઇ અને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નલિન મહેતાનું સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. …

Read More