
છબીલદાસ પટેલના જાપ્તા તથા પોલીસ હેડ કવાર્ટર મા ચાલતા ભ્રષ્ટાચાર અને યૌન શોષણનો મામલો ગૃહ રાજયમંત્રી સુધી પહોંચ્યો..
વડોદરા શહેરમાં થોડા દિવસ અગાઉ ચકચારી હત્યાકાંડમાં વડોદરાની સેન્ટ્રલ જેલ માં સજા ભોગવતા પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલને પોલીસના જાપ્તા સાથે લાવવાનો વિવાદ સામે આવ્યા બાદ પોલીસ અધિકારી બેડામાં ચકચાર મચી …
Read More