જવાહર નગર પોલીસ સ્ટેશનના નવીનીકરણમાં ચોંકાવનારો ખુલાસો..???

શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનનું નવીનીકરણ પરવાનગી વગર બંધાયું હોવાનું તથા આ પોલીસ સ્ટેશનમાં પડેલા ભંગારના વેચાણની આવકમાંથી કરાયું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ. શહેરનું જવાહરનગર પોલીસ સ્ટેશન …

Read More