
મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા આજે કારેલીબાગ જીવનભારતી ચાર રસ્તા જૈન દેરાસરથી શ્રીનાથ પેટ્રોલ પંપ તરફ જતા માર્ગ ઉપર વિશ્વામિત્રી નાડા પાસે ગેરકાયદેસર લારી કેબીનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા આજે કારેલીબાગ જીવનભારતી ચાર રસ્તા જૈન દેરાસરથી શ્રીનાથ પેટ્રોલ પંપ તરફ જતા માર્ગ ઉપર વિશ્વામિત્રી નાડા પાસે ગેરકાયદેસર લારી કેબીનોના દબાણો દૂર …
Read More