વડોદરામાં ઉત્તરાયણ બાદ શરદી, ખાંસી અને તાવના દર્દીઓ વધ્યા.

કોરોનાના કેસોમાં થયેલા સતત વધારાને પગલે અત્યાર સુધી વેક્સિન ન લેનાર અને શરદી-ખાંસી જેવી બીમારીનો ભોગ બનેલા લોકોનો વેક્સિનેશન માટે અને કોરોના ટેસ્ટ માટે સવારથી અર્બન હેલ્થ સેન્ટરોમાં ભારે ધસારો …

Read More