ગુજરાત સરકાર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ખાલી કાગળ પર જોવા મળી ..?

ગુજરાત સરકાર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ખાલી કાગળ પર જોવા મળે છે ગત રોજ વડોદરા શહેરમાં VIP રોડ કારેલીબાગ ખાતે દારૂની દુધીઓ રોડ રસ્તા પર રજળતી જોવા મળી હતી …

Read More