તારાપુરની ગરીબ ઘરની દીકરીનું ૩ લાખ રૂપિયાના ખર્ચનું ઓપરેશન યુ .એન મહેતા હોસ્પિટલમાં એક પણ રૂપિયા વગર કરીને દીકરીને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી.

માતા પિતા માટે તેમના બાળકો સૌથી મહત્વના હોય છે. માતા પિતા પોતાના જીવનમાં જેટલી પણ મહેનત કરે છે. તે તેમના બાળકો માટે જ કરે છે. પણ જયારે પૈસાના અભાવના કારણે …

Read More

કોણ બનશે ગુજરાતના DGP..? સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ કમિશનરની બદલીનો તખતો પણ તૈયાર..

ગુજરાતમાં ચાલુ વર્ષે ઘણા સિનિયર IPS અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાનો પણ સમાવેશ થાય છે, જોકે તેમને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એને લીધે …

Read More

ગરમીથી ત્રાહિમામ:અમદાવાદમાં 7 દિવસમાં 6 હજારથી વધુ લોકો હિટવેવનો શિકાર બન્યાં, બ્લડ પ્રેશર, હૃદય સંબધિત બિમારીના કેસ વધ્યા

7 દિવસમાં ચક્કર આવવાના 823 અને મૂર્છિત થઇને પડી જવાના 1100થી વધુ કેસ નોંધાયા અમદાવાદમાં 30 એપ્રિલ અને 1લી જૂનના રોજ શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચી શકે ગુજરાતમાં ગરમીની …

Read More

પીપાવાવ પોર્ટ પરથી 9000 કિલો ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ ઝડપાયું, પતંગની દોરીને કલર પીવડાવે તેમ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચડાવ્યો હતો

ગુજરાતની જળ સીમામાંથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પહેલા કંડલા અને મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI, કસ્ટમ અને ATS …

Read More

MLA જીગ્નેશ મેવાણીના જામીન મંજૂર, 30 એપ્રિલ સુધી જેલમુક્ત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે એ પહેલા જ આસામ પોલીસે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ કરીને આસામ લઈ ગઈ હતી. જોકે, એક કેસમાં જામીન મળ્યા બાદ મહિલા પોલીસ અધિકારી …

Read More

શ્રીલંકા પછી હવે નેપાળ પર આર્થિક સંકટ, પત્તા ખરીદવા પાછળ 100 કરોડનો ધુમાડો.

શ્રીલંકા પછી હવે નેપાળ પર આર્થિક સંકટ, પત્તા ખરીદવા પાછળ 100 કરોડનો ધુમાડો શ્રીલંકા બાદ નેપાળમાં પણ આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા 20 દિવસથી દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે …

Read More

કોલસાની અછત વચ્ચે દેશના 16 રાજ્યોમાં દસ કલાક વીજળીનો કાપ, શું ગુજરાતમાં આવશે

એક બાજુ ગરમી પોતાનુ રૌદ્ર સ્વરુપ બતાવી રહી છે ત્યાપે બીજી તરફ વીજળી પર કોલસા પર તોળાતું સંકટ સામે આવી રહ્યું છે. દેશમાં કેટલાક રાજ્યોમાં વીજળીની ઘટ પડશે તે અનુમાન …

Read More

IAFના વડા એર ચીફ માર્શલની ચેતવણી: ટૂંકા પણ તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહો

IAFના વડા એર ચીફ માર્શલની ચેતવણી: ટૂંકા પણ તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહો નવી દિલ્હી : વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિ ભારતીય વાયુ સેનાને ટૂંકા ગાળાનાં પણ તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહેવાની …

Read More

Vadodara : ફતેગંજ પોલીસ મથકના લોકઅપમાં પોલીસની નિષ્કાળજી થી ગઈ કાલે રાત્રે વધુ એક મોત થતા સહેજમાં રહી ગઈ

કસ્ટોડિયલ ડેથ માટે જાણીતા ફતેગંજ પોલીસ મથક ના લોકઅપમાં પોલીસની નિષ્કાળજીથી ગઇ કાલે રાત્રે વધુ એક મોત થતા સહેજ માં રહી ગયું હોવાની ચકચારી ઘટના બહાર આવી છે. સટ્ટાના આરોપીને …

Read More

સાધુની ભેદી આત્મહત્યા:સંતોએ કુદરતી મોત ગણાવી પાલખી તૈયાર કરી, પેનલ પીએમ કરાવતાં ફાંસો ખાધાનો ઘટસ્ફોટ

હરિધામ સોખડામાં પ્રબોધમ જૂથના ગુણાતિત સાધુની ભેદી આત્મહત્યા હરિભક્તોએ પોલીસને જાણ કરતાં લાશ પાલખીમાંથી ઉતારી પીએમ કરાવ્યું પરિવારે વિનંતી કરતાં પોલીસને જાણ નહીં કરાયાનો સોખડાના સંતોનો બચાવ ગળા પર ફાંસો …

Read More