દેશમાં આસમાન આંબી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે મોદી સરકાર એક્શનમાં આવી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાથી શરુઆત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દેશમાં ઝડપથી વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે શક્ય તમામ પગલાં લઇ રહી છે. આ જ રીતે કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર એક્સાઈઝ ડ્યૂટીમાં ક્રમશઃ …

Read More

બ્રેકિંગ ન્યૂઝ:પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો; ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડો જાહેર

મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ …

Read More

કોર્ટની બહાર જો પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જાય તો અમારો આદેશ પૂરો નથી થઈ જતો: અલાહાબાદ હાઇકોર્ટ

અલહાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો  કોર્ટની બહાર જો પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જાય તો પણ આદેશ તો પાલન થવું જ જોઈએ  કોર્ટે બાળકની 10 વરસ માટે માતાને સોંપી કસ્ટડી  પતિ …

Read More

ધો. 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર:વડોદરાનું રિઝલ્ટ 69.03 ટકા, માત્ર 6 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 182 વિદ્યાર્થીએ A-2 ગ્રેડ મેળવ્યો

ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું આજે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રિઝલ્ટ 69.03 ટકા આવ્યું છે. વડોદરામાં માત્ર 6 વિદ્યાર્થીઓએ જ A-1 ગ્રેડ …

Read More

બે દિવસનો પાણીકાપ:વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ભર ઉનાળે મંગળવાર સાંજે અને બુધવાર સવારે પાણી વિતરણ થશે નહી

વડોદરા શહેરમાં ભર ઉનાળે પાણી કાપ લાદવામાં આવી રહ્યો છે. શહેરના ગાજરવાડી વિસ્તારમાં આવતીકાલ મંગળવારે સાંજે અને બુધવારે સવારે કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ નહીં કરવામાં આવે. બોર્ડના સ્થાને નવીન પેનલ …

Read More

ગાંધીનગરમાં શિક્ષકોનું શક્તિપ્રદર્શન : જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગુજરાતભરમાંથી કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા

સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતા રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના …

Read More

નાગરિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત, ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય, સરળ કરી મહેસૂલ પ્રક્રિયા

ગુજરાત સરકારે મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવી-જુની શરતના ઉભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ થશે નિવારણ સરકારનો મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો મહત્વપૂર્ણ નિર્ણય   સમગ્ર મહેસૂલી વહીવટમાં …

Read More

KGF:ચેપ્ટર 2 ફેમ અભિનેતાનુ અચાનક નિધન, બેંગ્લોરમાં લીધા અંતિમ શ્વાસ

KGF ચેપ્ટર 2 ફેમ અભિનેતા મોહન જુનેજાનું 7 મે 2022 ના રોજ સવારે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતાએ બેંગ્લોરની …

Read More

કોરોનાની ચોથી લહેરના ભણકારા:દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3246 નવા કેસ; દિલ્હીમાં સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું, 1520 કેસ મળ્યા પરંતુ માત્ર એકનું જ મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3246 નવા કેસ નોંધાયા છે, જ્યારે 25 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 2783 લોકો સાજા થયા છે. ચોથી લહેરની આશંકા વચ્ચે સૌથી વધુ કેસ …

Read More

વડોદરાની અભિનેત્રીની હનીટ્રેપ : લગ્નની સ્ક્રિપ્ટ બનાવી યુવકના 8 લાખ રૂપિયા પડાવ્યા, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી પણ આપી

અમે 0 નંબર ફરિયાદ લઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરામાં મોકલી આપી છેઃ ધનસુરાના PSI સમગ્ર છેતરપિંડીમાં અભિનેત્રીનો આખો પરિવાર સામેલ: યુવક ગુજરાતી આલ્બમની અભિનેત્રીએ લગ્નની લાલચ આપી ધનસુરાના યુવક પાસેથી …

Read More