
જમ્મુ-કાશ્મીરમાં હિચકારો અકસ્માત:લેહ-શ્રીનગરના જોજીલા પાસિંગ પાસે 1200 ફૂટ ઊંડી ખીણમાં વાન ખાબકતાં સુરતના ટૂર-સંચાલક સહિત 9નાં મોત
લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાને કારણે કુલ 9 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય …
Read More