PSU બેન્કોના આઉટલુકને નેગેટિવમાંથી સ્ટેબલ કરવામાં આવ્યું

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે દેશના બેન્કિંગ  ક્ષેત્રનું નાણાં વર્ષ ૨૦૨૨ માટેનું આઉટલુક ”નેગેટિવ”માંથી ”સ્ટેબલ” કર્યું છે. લિક્વિડિટી ટેકા અને ઈમરજંસી ક્રેડિટ સપોર્ટ ખાસ કરીને માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ (એસએમઈ) ઉપક્રમોને …

Read More

भारत मालदीव के साथ 50 मिलियन रक्षा ऋण समझौते पर हस्ताक्षर करता है

विदेश मंत्री एस जयशंकर ने रविवार को यहां कहा कि भारत हमेशा मालदीव का एक विश्वसनीय सुरक्षा भागीदार होगा। भारत ने मालदीव के साथ 50 मिलियन रक्षा ऋण समझौते पर …

Read More

વિશ્વભરના દેશોની સરકારો, કંપનીઓ તથા પરિવારોએ કરેલું 24 ટ્રિલિયન ડોલરનું દેવુ

કોરોનાના કાળમાં જંગી દેવાબોજ હેઠળ આવી ગયેલા વિશ્વનો આ દેવાબોજ આગળ જતાં પણ વધવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાની આર્થિક અસરને પહોંચી વળવા વિશ્વભરના દેશોની સરકારો, કંપનીઓ તથા …

Read More

ભારતીય ઈક્વિટીઝમાં FPIનો ઈન્ફલોઝ આઠ વર્ષની ઊંચી સપાટીએ

વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)નો પ્રવાહ ૨૦૧૩ બાદ પહેલી વખત સૌથી વધુ જોવા મળ્યો છે. વર્તમાન  નાણાં વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧માં ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈએ અત્યારસુધી ૩૧.૭૦ અબજ …

Read More

કંપનીઓ દ્વારા નવા પ્રોજેકટસ પાછળના ખર્ચમાં 88%થી વધુનો ઘટાડો

કંપનીઓ દ્વારા નવા પ્રોજેકટસ જેમાં ફેકટરીસ, બિલ્ડીંગ્સ તથા અન્ય એસેટસ ઊભી કરવાની પ્રવૃત્તિને આવરી લેવામાં આવે છે તેની માત્રા કોરોનાવાઈરસના ફેલાવા બાદ સૌથી નીચી સપાટીએ જોવા મળી છે. કોરોનાના ફેલાવા …

Read More

શેરબજારમાં તેજી છતાં પણ ડિસઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે સરકાર સંપૂર્ણ નિષ્ફળ

0″ style=”box-sizing: border-box; padding: 0px; margin: 0px; outline: none !important; font-weight: 400; color: rgb(0, 0, 0); font-family: "Hind Vadodara", sans-serif; font-size: 14px; font-style: normal; font-variant-ligatures: normal; font-variant-caps: normal; letter-spacing: normal; …

Read More

ડોલર ઇન્ડેક્સમાં મંદીવાળા, સક્રિય શોર્ટ પોઝિશન નવ વર્ષની ટોચે

ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં સોમવારે આવેલા ઉછાળા ઊભરા જેવા નિવડયા હતા. બન્ને કિંમતી ધાતુના ભાવમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. જો કે વિશ્વ બજારમાં ભાવમાં મક્કમતા જોવા મળી હતી. ડોલર ઈન્ડેકસ …

Read More

SIP થકી રોકાણ પ્રવાહ ઘટીને રૂ.7302 કરોડ, 31 માસના તળીયે

મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપી) થકી થતાં રોકાણનો પ્રવાહ નવેમ્બર ૨૦૨૦ મહિનામાં ઘટીને રૂ.૭૩૦૨ કરોડના ૩૧ મહિનાના તળીયે આવી ગયો છે. આર્થિક મોરચે પડકારો વધી રહ્યા હોઈ રોકાણકારોનું રોકાણ માટેનું …

Read More

ક્રુડમાં થયેલા વધારાથી વેપાર ખાધ પર દબાણ, રૂપિયો નબળો પડશે

ક્રુડ તેલના ભાવમાં વધારા સાથે વેપાર ખાધ પર આવી રહેલા દબાણને પરિણામે ભારતના રૂપિયામાં ઘસારાનું જોખમ પણ વધ્યું છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિમાં ફેરબદલ તથા બ્રેકઝિટ મડાગાંઠ પણ …

Read More

નોન મેટ્રો લોકેશનમાં ક્રેડિટ કાર્ડની ઇન્કવાયરીમાં 23 ટકાની વૃધ્ધિ

કોવિડ મહામારી બાદ ડિજિટલ ટ્રાન્ઝેકશનમાં વધારો થવાની સાથોસાથ દેશના નોન મેટ્રો શહેરોમાં ક્રેડિટ કાર્ડની ઇન્કવાયરીમાં ૨૩ ટકાની વૃધ્ધિ થતા તે મહામારી અગાઉના સ્તરે પહોંચી ગયું છે. દેશમાં નાણાં વપરાશની સિસ્ટમ …

Read More