
GDPનાં આંકડા પર સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યા સવાલ, હકીકતમાં -15% જેટલો થયો છે ઘટાડો
BJP નેતા અને રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર દ્વારા ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા નાણાકિય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકનાં GDPનાં આંકડા પર સવાલો ઉઠાવ્યા છે, સ્વામીએ કહ્યું છે કે કેટલાક ઇંન્ડેક્સની મદદ …
Read More