
આફત બની ગરમી: દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના આ 8 શહેરોના નામ જોડાયા.
મે મહિના પહેલા જ ગરમી લોકો માટે આફત બની રહી છે. કોલસા સંકટ બાદ વિજળ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દુનિયાભરમાં ગરમીએ કહેર વર્તાવ્યો દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં …
Read More