
વડોદરા જિલ્લાનું 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 76.49% પરિણામ આવ્યું.
ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. …
વડોદરા જિલ્લાનું 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 76.49% પરિણામ આવ્યું. Read More